વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્રોજેક્ટ એપિસોડ...

વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્રોજેક્ટ એપિસોડ

એપિસોડ - ૧ ભાગ - ૧ 

        
                        એપિસોડ - ૧ ભાગ-૨ 

Write Shruti Guj Translation Letters

Write Shruti Guj Translation Letters


Do you want to write in SHRUTI TRANSLATOR KEYBOARD. So don't worry. I'll give you a PDF sheet it will be useful to you to write different letters in Shruti. Some friends have complained to write different letters in Shruti. Print out this sheet and put before you, when you type in shruti. I'm sure you will write easily in Shruti Fonts. To download click under mentioned link.

TO DOWNLOAD CLICK HERE

LMG To Shruti Converter

LMG To Shruti Converter


જો તમે LMG ફોન્ટમાં ટાઈપ કર્યું હોય અને તમારે shruti ફોન્ટમાં ફેરવવું હોય, અથવા તમને LMG ફોન્ટમાં જ ટાઈપ ફાવતું હોય પણ શ્રુતિમાં લખાણ જોઈતું હોય તો એક સરસ સોફ્ટવેર મળ્યો છે.

LMG To Shruti Converter

 આ સોફ્ટવેર ખુબ નાનો છે. પણ કામનો છે.
માત્ર 301.41 KB ની ઝીપ ફાઈલ ડાઉનલોડ કરો, તેને Extract કરો. અને ઇન્સ્ટોલ કરો.
ડાબીબાજુ LMG લખાણ ટાઈપ કરો, અથવા પેસ્ટ કરો. ત્યારબાદ કન્ટ્રોલ U પ્રેસ કરશો એટલે સામે જમણી બાજુ શ્રુતિમાં લખાણ આવી જશે.

તો અહી ક્લિક કરી સોફ્ટવેર ડાઉનલોડ કરો.

થેંકસ  

Useful 10 Keyboard shortcut key

ઉપયોગી દસ કીબોર્ડ શોર્ટકટ કી



   કેટલીક શોર્ટકટ કી આપી છે, જે આપણા કામને ઝડપી અને સરળ બનાવે છે. માઉસ વડે કામ કરવાને બદલે અમુક કીનો ઉપયોગ કરવાની  ટેવ પાડવામાં આવે તો ખુબ ઉપયોગી થાય. દરેક કીનો ઉપયોગ કરી જુઓ અને આપને કાયમી કામ લાગશે.
Ctrl + C
આ કી લખાણ કે ફાઈલ કે કોઈ ફોલ્ડરની કોપી કરવામાં ઉપયોગ થાય છે.
Ctrl + V Shift + Insert
આ કીનો ઉપયોગ કોપી કરેલ લખાણ કે ફાઈલ મુકવા(પેસ્ટ કરવા) થાય છે.
Ctrl + Z  અથવા Ctrl + Y
આ કી ખાસ કોઈ ટાઈપ કરતા ભૂલ થાય ત્યારે ફરી પાછું મેળવવા થાય છે.
Ctrl + F
કોઈ ચોક્કસ વર્ડ શોધવા કામ લાગે છે. વર્ડ, એક્સેલ માં ખુબ સારું કામ આપે છે.
Alt + Tab અથવા Ctrl + Tab
બંને કીનો ઉપયોગ જુદો જુદો છે. Alt + Tab તમે અલ્ટર દબાવી પછી ટેબ દબાવશો, એટલે એક સાથે જેટલા પ્રોગ્રામ ખોલ્યા હશે તેને એક પછી એક જોઈ શકશો, અને જેતે ખોલેલા પ્રોગ્રામ પર સીધા જઈ શકશો. આ જ કામ માઉસથી કરશો તો સમય વધુ લાગશે. હવે બીજી કી (Ctrl + Tab ) ની વિગત જોઈએ.
તમે ગૂગલ ક્રોમ કે ફાયરફોક્સમાં કામ કરતા હો અને એક સાથે ઘણી બધી ટેબ ખોલી નાખી હોય તો જે તે ટેબ પર જવા માટે ઝડપથી જઈ શકશો.
આ ઉપરાંત Windows + Tabકી પણ વિન્ડો- 7માં ઉપયોગ કરી શકો.
Ctrl + backspace  અનેCtrl + -> તથા Ctrl + <-
આ Ctrl + backspace કી આખો શબ્દ ડીલીટ કરવામાં મદદ કરશે.
  એજ રીતે એક શબ્દ આગળ-પાછળ જવા માટે Ctrl + -> તથા Ctrl + <- કી નો ઉપયોગ થાય છે.
Ctrl + S
આ કી કોઈ પણ ડોક્યુમેન્ટ સેવ કરવા માટે વપરાય છે.
Ctrl + Home  અને Ctrl + End
પેલી કી જે ડોક્યુમેન્ટમાં કામ કરતા હો તે ડોક્યુમેન્ટની શરૂઆતમાં જવા માટે અને બીજી કી છેક અંત ભાગમાં પહોચવા માટે ઉપયોગ થાય છે.
Ctrl + P
જે પ્રોગ્રામ ખુલ્લો હોય તેને પ્રિન્ટ કરવા આ કી વપરાય છે.
Shift રાઈટ એરો કી અનેShift લેફ્ટ એરો કી
ઘણી વખત માઉસથી સિલેક્ટ કરવામાં મુશ્કેલી પડે છે, ત્યારે જેટલું સિલેક્ટ કરવું હોય તેટલું શિફ્ટ દબાવી એરો કી પ્રેસ કરતા જાઓ તેટલો ભાગ સિલેક્ટ થતો જશે. અને એજ રીતે શિફ્ટ સાથે અપ અને ડાઉન એરો કી થી આખી લાઈન સીલેત થશે.

તો મિત્રો, એજ્યુસફરના માધ્યમથી આપણે મળ્યા છીએ. હા, આ દસ કી આપના કામને સરળ બનાવશે.

૧.કોઈપણ બે સંખ્યા વચ્ચેની અવિભાજ્ય સંખ્યા

અગત્યના પરિપત્રો (જૂના)

અગત્યના પરિપત્રો(જૂના) 

------------------------------------------------------------------------------------------------------------



તાલીમ 2013 નો 30 / 4 / 13 નો પરિપત્ર




LTC  ( Leave Travel Concession ) - અંતર્ગતના બધાજ પરિપત્રો  
હિતેશપટેલ ( મોડાસા  )

ઘણા મિત્રો પૂછે છે કે હાલ LTC બ્લોક ચાલે છે કે કેમ ? મિત્રો, હું જાણું છું તે મુજબ  ૨૦૦૮-૧૧ નો LTC બ્લોક નાણા વિભાગના ૧૧-૧૦-૧૯૯૯ ના ઠરાવ ક્રમાંક મસબ/૧૦૯૯૯/૧૨૫૩(ચ)ની જોગવાઈ મુજબ આપમેળે એક વર્ષ લંબાઈ ગયેલ છે. તથા ૨૦૧૨-૧૫ નો નવો બ્લોક પણ આ ઠરાવ મુજબ ચાલુ થઈ ગયેલ કહેવાય. આ પરિપત્ર અહિ સામેલ છે. તે ડાઉનલોડ કરવા લખાણ પર ક્લીક કરો.
LTC પ્રવાસ માટે શીપ ( દરિયાઈ) અને હવાઈ બંને મુસાફરી માન્ય છે. તે અંતર્ગતનો પરિપત્ર જોવા નીચે લખાણ પર ક્લીક કરો
હું જાણું છું ત્યાં સુધી નાણા વિભાગના તા. ૧૫/૦૧/૨૦૧૦ તથા ૦૨/૦૨/૨૦૧૦ ના પે સેલના જી.આર. મુજબ ૧૦ દિવસની રજાઓનું એલ.ટી.સી. માં જવા માટે નવા પગાર ધોરણ મુજબ રોકડમાં પણ રૂપાંતર થાય.તથા આ ૧૦ દિવસની રજા ૩૦૦ રજાઓમાંથી કપાત થાય નહિ. આ હેતુ માટે ૧૦ દિવસનો પ્રવાસ કરવો જરૂરી નથી. જી.આર જોવા નીચેના લખાણ પર ક્લીક કરો.
ઉપરના પરિપત્રના રેફરન્સમાં નીચેના પરિપત્રની જરૂર પડશે. 
ગુજરાત સરકાર સામાન્ય વહીવટી વિભાગના પરિપત્રો 
**************
,.,.,.,.,.,.,.,.,.,.,.,,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,,.


            
   
   
 * બિન શૈક્ષણિક કર્મચારી મહેકમ ૦૧-૦૮-૨૦૧૧ નો પરિપત્ર 

* Rate Of DA and Prof.Tax

* HRA Classification of various City  
* ડુપ્લીકેટ સર્વિસ બુક અંગેનો પરિપત્ર 

* શાળા કેમ્પસમાં મોબાઈલ પ્રતિબંધ પરિપત્ર 

* વિદ્યાસહાયક ભરતી ૨૦૧૧ માં ઉપલી વય મર્યાદામાં છૂટછાટનો ૧૧-૦૭-૨૦૧૧ નો પરિપત્ર  

* ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર કર્મચારીના આશ્રિત કુંટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા બાબતનો - ૦૫-૦૭-૨૦૧૧ નો પરિપત્ર
* ધોરણ - 9 અભ્યાસક્રમ- પ્રશ્નપત્ર પરિરૂપ - આયોજન અને વર્ગ બઢતીના નિયમો

* સ્વૈચ્છિક નિવૃતિના કેસમાં ઉચ્ચતર પગાર ધોરણ લાભ પરત કરવા બાબત  

* નોન ગ્રાન્ટેબલ શાળા માટે વ્યવસ્થાપન નિતી ( આદર્શ આચારસંહિતા) 


* પ્રાથમિક શિક્ષક ટ્યુશન પ્રતિબંધ પરિપત્ર 

* ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ જી.આર 

* એલ.સી તથા જી.આર નો પરિપત્ર તથા નમૂનો (૦૪-૦૫-૨૦૧૧)  
* ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક વર્ગમાં સમાવિષ્ટ જાતિઓની યાદી 

* મોઘવારી વધારો


* ભરતી પરિપત્ર 

* રજા અંગેનો પરિપત્ર 

* શિક્ષક રેશિયો પરિપત્ર

* મેડિકલ પરિપત્ર      

* ફાજલ રક્ષણ પરિપત્ર   

* રાજીનામા અંગેના નિયમોનો પરિપત્ર


* શિક્ષણ સહાયક પરિપત્ર 11-05-2010 GR

* પગાર સુધારો પરિપત્ર

* બોર્ડ પરીક્ષા શિક્ષા પરિપત્ર

* ઉચ્ચત્તર પગાર ધોરણ પરિપત્ર

* GRANT IN AID GR (ગ્રાન્ટ ઈન એઈડ પરિપત્ર)   

* અધિનિયમ સુધારો 2010
 શિક્ષક રેશિયો 

*અન્ય ઉપયોગી પરિપત્રો


AWARD GR (શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પરિપત્ર)

* OPEN SCHOOL GR

*પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક માટે TET પરિપત્રતા. ૨૩/૦૫/૨૦૧૨ બદલીનાં નવા નિયમો અંગેનો ૫રિ૫ત્ર

સરકારી કર્મચારી નું અકસ્માત માં મુત્યુ થાય તો મળતા લાભો અંગે નો પરિપત્ર ......!

સરકારી કર્મચારી નું અકસ્માત માં મુત્યુ થાય તો મળતા લાભો અંગે નો પરિપત્ર ......!

CLICK HERE FOR PARIPATRA IMAGE-1,IMAGE-2, IMAGE-3.

માસવાઇઝ પોસ્ટ