CCC NI EXAM MATE ZADAPI REGISTATION KSRAVA MATE...

CCC  ની પરીક્ષાનુ ફોર્મ ઝડપી રજિસ્ટેશન કરવા માટે.....

તા. ૧૨/૦૮/૨૦૧૪ ના રોજ  CCC પરીક્ષાના ફોર્મનું રજિસ્ટ્રેશન શરૂ થયુ અને આંખના પલકારામાં રજિસ્ટ્રેશન ક્લોઝ થઈ ગયું. ઘણા બધા શિક્ષક મિત્રો ફોર્મ ભરવાનું ચૂકી ગયા. 

ફોર્મ ભરવા માટે નીચેની સૂચના અનુસરો. 

1.  જે સમયે ફોર્મ ભરવાના શરૂ થાય તેની ૧૦ થી ૧૫ મિનિટ પહેલાં બે થી ત્રણ જુદા જુદા બ્રાઉઝરમાં www.ccc.gtu.ac.in  વેબસાઈટ ખોલીને રાખો. વારંવાર રિફ્રેશ બટન મારી ચેક કરો કે ફોર્મ ભરવાની લિંક ખુલી છે કે કેમ ? 

2. જેવી લિંક ખુલે તરતજ  પાસવર્ડ અને મોબાઈલ નંબર આપવાનો છે જેથી મોબાઈલમાં મેસેઝ આવશે. જેથી આપનું યુઝર આઈ.ડી જનરેટ થઈ જાય છે. આખુ ફોર્મ તરત ભરવું જરૂરી નથી. એકવાર યુઝર આઈ.ડી પાસવર્ડ જનરેટ થઈ જાય પછી ગમે ત્યારે ( આપેલી તારીખ સુધી ) શાંતિથી ફોર્મ ભરી શકાય છે. ભરેલ ફોર્મમાં સુધારા વધારા પણ થઈ શકે છે. 

ટૂંકમાં જેવી સાઈટ ખુલે કે તરતજ મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખી ફોર્મ જનરેટ કરાવી દેવું. ફોર્મ તરતજ ભરવું જરૂરી નથી. 
from prpatel
ત્યારબાદ લોગઆઉટ થઈને કે તરત બીજા બ્રાઉઝરમાં ફરી બીજા મિત્રનું  ફોર્મ ભરવા ફરી મોબાઈલ નંબર અને પાસવર્ડ લખો ફરી મોબાઈલ પર મેસેઝ આવશે. આ રીતે ઘણાબધા ફોર્મ ઝડપી ભરી શકાય છે. 

એક મિનિટમાં ૨ થી ૩ ફોર્મ આરામથી ભરી શકાય છે. 

માસવાઇઝ પોસ્ટ