ખેલ મહાકૂંભ - ર૦૧૪

New-13-june.gif (22627 bytes)ખેલ મહાકુંભના રજીસ્ટ્રેશન માટેની મુદત ૩૦/૯/૨૦૧૪ સુઘી લંબાવવામાં આવી છે.


ખેલ મહાકૂંભ - ર૦૧૪ 

                સૌ પ્રથમ શાળાનું એકાઉન્ટ બનાવો, (એકાઉન્ટ બનાવવા નંબર(૧)  ૫ર) એકાઉન્ટ સબમીટ કરશો એટલે તમારા મોબાઇલ ૫ર તમારુ યુજર આઇડી અને પાસવર્ડ મળી જશે. ત્યાર બાદ નંબર(ર) નો અભ્યાસ કરી નંબર (૩) પર જઇ વિદ્યાર્થીઓનું રજીસ્ટેશન  કરો...

            
UNDER 11, UNDER 13 અને UNDER 16 વય જૂથ ના ખેલાડીઓનું રજીસ્ટ્રેશન શાળામાંથીજ કરવામાં આવશે.  • ૫રી૫ત્રો:- 

માસવાઇઝ પોસ્ટ