વિશ્વના ૧૦ Best Places, જ્યાં દેખાય છે કુદરતના અમેઝિંગ લાઈટ શો !

વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ જરા વિચારો, જો તમે એવા સ્થળોની મુલાકાત લઈ શકો જ્યાં રાત્રિના સમયે આપમેળે જ કુદરતી લાઈટીંગ નો નજરો જોવા મળી જાય તો ! આ એવા પ્રદેશો છે જ્યાં આકાશમાં ચમકતી રોશની એટલી બધી કલરફૂલ હોય છે કે તમને લાગશે કે આ સ્વર્ગ સમાન સ્થળો છે. જ્યાં રાતો કાળી નહીં પણ કલરફૂલ હોય છે. આજે જનો વિશ્વના એવા સ્થળો અંગે, જ્યાં રાતનો નજરો રંગીન હોય છે. 

શું છે કારણ
વાસ્તવમાં નોર્ધન લાઇટ્સ નેચરનું જ કામ છેજે ધરતીના ગેસ પાર્ટિકલ્સ અને સૂર્યના એટમોસ્ફિયરમાં રહેલા પાર્ટિકર્લ્સની વચ્ચે ટકરાવ પેદા કરે છે. કલરમાં જે વેરિયેશન હોય છે તે એવા ગેસના પ્રકાર પર નિર્ભર કરે છેજે પરસ્પર ટકરાઇ જાય છે. આ નેચરલ રંગોમાં સૌથી કોમન કલર પેચ યલોઇશ-ગ્રીન હોય છે,જે ધરતીથી 60 માઇલ ઉપર ઓક્સિજનના મોલેક્યૂલ્સથી પેદા થાય છે.

ટોમ્સોનોર્વે શહેરમાં જેવો રાતનો માહોલ સર્જાય છેશહેરની વચ્ચે અત્યંત આશ્ચર્યજનક લાઇટ જોવા મળે છે. કંઇક આવો જ નજારો છે નોર્વેના શહેર ટોમ્સોનોટોમ્સોમાં તમે આકલરફૂલ લાઇટશો જોઇ શકો છો. અહીં તમે શહેરની સુંદરતાની સાથે સાથે કલરફૂલ લાઇટમાં ફરવાનો પણ આનંદ લઇ શકો છો. 
 

આઇસલેન્ડ 


જો તમે યોગ્ય સમયે અહીં પહોંચી જાવ છોતો તમારાં માટે અહીંનો નજારો અત્યંત રોમાંચક હશે. આઇસલેન્ડની નેચરલ લાઇટ જોવા માટે તમારે રેયક્વાજિકથી ત્રણ કલાકનું સફર કરવું પડશે. અહીં તમે રૂરલ એરિયાની કોઇ પણ હોટલમાં રોકાઇ શકો છો. 

યુકોનકેનેડા 


કેનેડામાં જો તમે વિન્ટર વેકેશન સેલિબ્રેટ કરવાના મૂડમાં છોતો તમારાં માટે આ એક ખાસ ડેસ્ટિનેશન સાબિત થઇ શકે છે. ગ્રીનયલોમજેન્ટા અને બ્લૂ કલર મિક્સલાઇટને તમે તમારાં રૂમની બારીમાંથી જોઇ શકો છો. અહીંની લાઇટની મજા માણવા માટે તમે કોઇ નજીકની હોટલમાં રોકાઇ શકો છો અને રાતના અંધારાની મજા ઉઠાવી શકો છો. 

લોન્ગયેગબ્યેનનોર્વે આ સ્થળ પર તમને એવું લાગશે જાણે રોશની નૃત્ય કરી રહી હોયતેને જોવાની અલગ જ મજા છે. આ માટે તમારે લોન્ગયેરબ્યેનથી થોડાંક અંતરે જવું પડશે. આ લાઇટનો નજારો જોવા માટે તમારે શહેરથી બહાર નાના નાના રેસ્ટોરાં અને રિસોર્ટ્સ રોકાણ માટે મળી જશે. અહીં લાઇટ હળવા ગ્રીન રંગની હોય છેઅહીં તમારે થોડે દૂર સુધી જવું પડશે. 

સારીસેલ્કાફિનલેન્ડ 


શું તમે જાણો છો કેફિનલેન્ડના કેટલાંક વિસ્તારોમાં એવી રાત હોય છેજ્યાં તમે નોર્ધન લાઇટ્સ જોઇ શકો છો. સારીલેસ્કા પણ એવું જ એક ગામ છે જ્યાં વિન્ટરના સમયે તમે અહીંની લાઇટનો આનંદ ઉઠાવી શકો છો. 

નોર્ધન સ્કોટલેન્ડયુકે 
 

યુકેનું સ્કોટલેન્ડ અત્યંત શાંત અને સુંદર એરિયા છેઅહીં સુંદર લાઇટના નજારાઓ જોવા માટે તમારે એબર્ડીનશાયરઉત્તર હાઇલેન્ડ્સઓર્કનેય અને શેટલેન્ડ જવું પડશે. સ્વિડન અને ફિનલેન્ડમાં તમે વિન્ટરના સમયમાં લાઇટ જોઇ શકો છો. અહીં તમને રોકાણ માટે હોટલ અને રિસોર્ટ મળી જશે. 
અબીસ્કોસ્વીડન 
 

સ્વીડનનું અબીસ્કો નોર્ધર્ન લાઇટ માટે સૌથી બેસ્ટ સ્થળ છે. આર્કિટક સર્કલથી 195 કિમી દૂર નોર્થની તરફ તમે જશો તો તમને લાઇટનો આશ્ચર્યનજક નજારો જોવા મળશે. અહીં તમે દિવસના સમયમાં સ્નો અને સ્કિઇંગનો આનંદ પણ લઇ શકો છો. 
ઉત્તર પશ્ચિમ પ્રદેશકેનેડા 
 

 વિન્ટરમાં કંઇક અલગ જોવાનું મન છે તો તમે કેનેડાના ઉત્તર પશ્ચિમી પ્રદેશમાં જાવજ્યાં તમને રંગીન રાતો જોવાનો મોકો મળશે. આ સ્થળની રોશની જોવા માટે તમે ડિસેમ્બરથી માર્ચની વચ્ચે ગમે તે સમયે જઇ શકો છો. ફેયરબેંક્સઅલાસ્કા 
 

ઉત્તર ધ્રૂવની નજીક હોવાના કારણે અલાસ્કાનું ફેયરબેંક્સ શહેર પોતાની ઝગમગાતી રોશની માટે આખી દુનિયામાં ફેમસ છે. રોશની આખા શહેરમાં ફેલાયેલી હોય છેજેના કારણે તમે અહીં કોઇ પણ એન્ગલથી રોશની જોઇ શકો છો. આ માટે તમારે ક્યાંય બહાર જવાની પણ જરૂર નથી. આ શહેર રાત્રિના સમયે રોશનીથી ઝગમગાતું જોવા મળે છે. કૈંગેર્લુસુઆકગ્રીનલેન્ડ 
જો તમે ઇચ્છો છઓ કે લાઇટ જોવા માટે તમારે વધારે મહેનત ના કરવી પડે તો તમારાં માટે ગ્રીનલેન્ડ સૌથી બેસ્ટ છે. અહીંનું વાતાવરણ ઠંડું હોય છે અને કોઇ પરેશાની વગર તમે સ્કિઇંગ કરી શકો છો. અહીંની સુંદરતા તમને ખુબ જ પસંદ આવશે. કેંગર્લુસુઆકમાં તમને અત્યંત જૂના ગ્રીનલેન્ડિંક આઇસ શીટ મળશેજે છેલ્લા 100,000 વર્ષોથી આઇસ કેપની ચાદરથી ઢંકાયેલા છે. તેના ઉપર તમે મસ્તી કરી શકો છોઆ સિવાય તમે અહીં કસ્તૂરી બળદ અને બાહરસિંગા હરણ પણ જોઇ શકો છો. 

માસવાઇઝ પોસ્ટ