કોમ્પ્યુટર


  /////////////////////////////////////

  WWW.GUJEDUPLUS.COM

  મિત્રો આપણી શાળાઓમાં આપણને જે કમ્પ્યુટર આપવામાં આવેલ છે તેમાં ઓપેરેટિંગ સિસ્ટમ લીનક્ષ છે જેના કારણે windows ના પ્રોગ્રામ ખાસ કરીને MS office તથા અન્ય બધાજ પ્રોગ્રામસ ઇન્સ્ટોલ કરવામાં શિક્ષકોને ઘણી બધી મુશ્કેલીઓ નડી રહી છે.પણ હવે આપને મુશ્કેલીઓ નડશે નહિ.કારણકે આપ હવે લિનક્ષ ઓપરેટીંગ સીસ્ટમ વાળા કોઈપણ કોમ્પ્યુટરમાં વિન્ડોવ્સના કોઈપણ પ્રોગ્રામને ચલાવી શકશો.કેવી રીતે? તો જાણો.windows નો કોઈપણ પ્રોગ્રામ લિનક્ષ માં રન કરવા માટે આપણને આપેલા કમ્પ્યુટરની અંદર એક સરસ મજાનો પ્રોગ્રામ આપેલો છે જેનું નામ છે wine. તેની મદદથી આપણે આ બધા પ્રોગ્રામને ચલાવી શકીએ છીએ. ઉદાહરણ થી સમજીએ.ધારોકે આપણે MS-OFFICE ને LINUX વાળા કમ્પ્યુટર માં install કરવું છે તો આ પ્રમાને કરવું.સૌ પ્રથમ DOWNLOAD કરો અથવા PENDRIVE ની મદદથી કોમ્પ્યુટર માં MS-office વાળા ફોલ્ડર ને ઓપેન કરો તથા તમામ file ને સેલેક્ટ ઓલ કરીને COPY કરો પછી DESKTOP પર અન્ય એક કોઈપણ નામનું ફોલ્ડર બનાવીને તેમાં PASTE કરો.હવે DESKTOP પરના ફોલ્ડર ને ઓપેન કરતા સેટપ માટેની .EXE ફાઈલ દેખાશે.તેના પર રાઈટ ક્લિક કરીને PROPERTIES પર ક્લિક કરશો તો તમને એક વિન્ડો દેખાશે જેમાંPERMISSION પર ક્લિક કરો.તમને એક બીજી વિન્ડો ખુલેલી દેખાશે તેમાં EXECUTABLE ની સામેના ખાનામાં ખરાનું નિશાન કરીને વિન્ડોબંદ કરીદો.ત્યારબાદ સેટપ માટેની તેજ .EXE વાળી ફાઈલને રાઈટ ક્લિક કરીને OPEN WITH WINE પર ક્લિક કરો અને તમારા પ્રોગ્રામને install થવા દો . install થઇ જાય પછી તે પ્રોગ્રામને ખોલવા માટે નીચેનાપગલા અનુસરો.સૌપ્રથમ ડેસ્કટોપ પર જઈને લેફ્ટ કોર્નેર પર જઈને ક્લિક કરતા તમને લાસ્ટ ROW માં wine લખેલું દેખાશે તેના પર ક્લિક કરતા તમને PROGRAMS દેખાશે તેના પર ક્લિક કરો તમને તમારો windows નો પ્રોગ્રામ દેખાશે તેના પર ક્લિક કરો અને તમારું કામ શરુ કરો.  //////////////////
  • અપનાવો આ ટિપ્સ અને બનાવો તમારા કમ્પ્યુટરને સુપરફાસ્ટ  ગેજેટ ડેસ્ક: હાલમાં તો યુઝર્સ ખાસ કરીને પોતાના સ્માર્ટફોનમાં જ દરેક કામ કરી લેતા હોય છે. પરંતુ ક્યારેક જો તમારું ઘરનું કે ઓફિસનું કમ્પ્યુટર હેન્ગ થવા લાગે કે તેના સ્પેસિફિકેશનમાં કોઇ તકલીફ જણાય તો તમે જાતે જ આ ટિપ્સ અને ટ્રિક્સને અપનાવીને તેને ઠીક કરી શકો છો. ઘણીવાર તમે જ્યારે કોઇ મોટી ફાઇલ્સને ડાઉનલોડ કરો છો ત્યારે તે હેન્ગ થાય તેવી શક્યતાઓ વધી જતી હોય છે. ક્યારેક તમે કોઇ ટેક્સ્ટ મેસેજને વોઇસમાં કન્વર્ટ કરવા માંગતા હોવ તો તમારે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 
  અહીં એવી કેટલીક સરળ ટિપ્સ આપવામાં આવી છે જેને અપનાવીને સરળ રીતે તમે તમારા ક્મ્પ્યુટરના માસ્ટર બની શકો છો.

  જો તમારું કમ્પ્યુટર વારંવાર હેન્ગ થતું હોય તો
  - Shift Ctrl Esc દબાવો.

  - હવે " END TASK " પર ક્લિક કરો.
  બસ આ સિમ્પલ સ્ટેપ અને તમારું કમ્પ્યુટર સારી રીતે કામ કરવા લાગશે.
  આ રીતે જુઓ કમ્પ્યુટરના સ્પેસિફિકેશન્સને
  - Runમાં જાઓ.

  - dxdiag ટાઇપ કરો.

  -  Enter દબાવો.
  હવે તમે તમારા પીસીના દરેક સ્પેસિફિકેશન્સને સરળતાથી જોઇ શકો છો.

  કમ્પ્યુટરની કોઇપણ ટેકસ્ટને વોઇસમાં કન્વર્ટ કરવાને માટે 
  - Runમાં જાઓ.

  - ટાઇપ કરો Control Speech

  - કોઇપણ ટેકસ્ટ લખો અને તેને વોઇસમાં
   કન્વર્ટ કરો, તે તરત જ કન્વર્ટ થઇ જશે. 

  આ રીતે કરો ટાસ્કબારને ઓટો હાઇડ 
  - Task Bar માં Right Click કરો.

  - Properties માં ક્લિક કરો.

  - Auto hide the task bar સિલેક્ટ કરો અને OK કરો. 
 • તમારા મોબાઈલ માં ગુજરાતી ભાષા વાંચતી નથી ?

મિત્રો,
ઘણી વખત આપણેઅગત્ય ની માહિતી મેળવવા માટે કોઈ Website ઓપન કરીએ છીએ, ત્યારે આપણા મોબાઈલ માં ગુજરાતી ભાષા સપોર્ટ નથી કરતી અને આપને મહત્વ ની માહિતીથી વંચિત રહી જઈએ છીએ. શું તમારે પણ આવું બને છે ? તમારા મોબાઈલ માં ગુજરાતી ભાષા વાંચતી નથી ?? તો આ વિડીઓ જુઓ અને તમારા મિત્રો સાથે Share કરો.
                     Download click here

 • ઇન્ટરનેટ સર્ફીંગ ની સ્પીડ વધારો 

હવે દરેક ના ઘરમાં ઈન્ટરનેટ સાથેનું જ કમ્પ્યુટર જોવા મળતું હોય છે, જો કે ઈન્ટરનેટ કનેક્શન દ્વારા ઈન્ટરનેટ સર્ફીગ નો લહાવો મળતો હોય છે પરંતુ લીધેલા કનેક્શન માં સ્પીડ ઓછી હોવાને કારણે મજા બગડી જતી હોય છે.જો તમારે કમ્પ્યુટરમાં પણ ઇન્ટરનેટ હોય અને તમારે તેની સ્પીડ માં વધારો કરવો હોય તો આ માટેની એક ઉપાય છે તો આ માટે નીચેની પ્રોસેસ કરો .
૧. Start > Run જઈ gpedit.msc ટાઇપ કરો અને એન્ટર પ્રેસ કરો.
૨. આમ કર્યા બાદ Group Policyની વિન્ડો ઓપેન થશે .
૩. આ વિન્ડોમાં સાબી પેનલમાંથી Computer Configuration > Administrative template > Network > QoS Packet Scheduleપર ક્લિક કરો
૪. આમ કરવાથી તમારી જમણી બાજુ એક લીસ્ટ ઓપન થશે તેમાંથી Limit Reversableપર ડબલ ક્લિક કરો
૫. જેથી એક બોક્સ ઓપન થશે તેમાં Enable નામનું રેડીયો બોક્સ ટીક કરો.
૬. ત્યાર બાદ નીચે Bandwidth limit (%) નું બોક્સ ઓપન થશે જેને ઘટાડીને ૦% કરી દો ( જો શૂન્ય જ હશે તો કોઈ ફરક નહિ પડે)
૭. આ પછી Apply પ્રેસ કરો અને OK કરી દો
૮. બસ, આટલું કર્યા પછી તમારી ઇન્ટરનેટ ની સ્પીડમાં વધારો જણાશે. બને તો એકવાર કમ્પ્યુટર Restart કરીને પણ ચેક કરી જુઓ.
 જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરો તમારા મિત્રો સાથે અને કોમેન્ટ આપો. આભાર…..

સોફ્ટવેર download

 • पेनड्राइव को बना सकते हैं रेम. आज मैं आपके लिए एक ऐसी जानकारी लेकर आया हूं जिसको जानकर आपकी खुशी का ठिकाना नहीं रहेगा। ये एक ऐसी जानकारी है जिसका नॉलेज बहुतही कम लोगों कोहोता है। क्या आपको पता है कि जनरल उपयोग में आने वाले Pendrive को कम्प्यूटर में RAM (flash drive) की तरह उपयोग में लिया जा सकता है। ये तो आपको पता ही होगा कि कम्प्यूटर की स्पीड सबसे ज्यादाउसमें लगाई जाने वाली RAM की क्षमता पर निर्भर करती है यदि हमारे कम्प्यूटर में RAM की साइज बहुत ही कम है तो हमारा कम्प्यूटर धीरे चलेगा। ऐसी स्थिति में यदि हम एक्स्ट्रा RAM खरीदेंगे तो कम से कम 1000 से1500 रूपये तक खर्च हो जाएंगे लकिन अगर आप अपने Pendrive को RAM बनाना जानते हो तो आपका ये काम बहुत आसान हो जाएगा।आओ जानते है कि कैसे बनाया जाता है पेनड्राइव को रेम

1. सबसे पहले अपने Computer के USBपोर्ट में अपनी pen drive लगाइये ! (पेनड्राइव कम से कम 2 जीबी का होतो अच्छा रहेगा)
2. अब MyComputer के आइकन पर जाकरRight click कीजिये। और Properties विकल्प पर
क्लिक कीजिये।
3. एक विण्डो ओपन होगी इसमें Advanced System Settings पर क्लिक करें। (यदि आप विण्डोज xp यूज करते हैं तो Advanced tab पर क्लिककरनाहोगा)
4. अब Advance Tab पर क्लिक कर Settings बटन पर क्लिक कीजिये।
5. Performance Option विण्डो खुलेगी जिसमेंAdvanced tab
पर क्लिक कीजिये। और Virtual memory केअन्दर दिये गए
Change बटन पर क्लिक कीजिये।
6. तब एक विण्डो खुलेगी जिसमें Automatically manage paging file size for all drives पर टिक (चैकमार्क) अगरलग रहा हो तो इसे हटा दीजिये। अब अपनी pendrive को दी गयी लिस्ट मेंसे
सलैक्ट कीजिये। (जैसे कि मैंने अपनी पैनड्राइव को चुना है) अब
custom size पर क्लिक कीजियेऔर वैल्यू दीजिए
जो कि आपकी pendrive के खाली स्पेस के अनुसार दे सकते
हो।अब सैट बटन पर क्लिक करके ओके बटन पर क्लिक करें।
आपको एक मैसेज प्राप्त होगा जिसमें ओके पर क्लिक करें।अब
एक मैसेज और प्रस्तुत होगा जिसमें RestartNow बटन पर क्लिक
करें।।।अब आपका कम्प्यूटर जब पुन: चालू
होगा तो आपका पेनड्राइव रेम की तरह काम करेगा और
सिस्टम की स्पीड में बहुत ज्यादा फर्क देखने को मिलेगा।

Note -ध्यान रहे कम्प्यूटर जब रिस्टार्ट

हो रहा हो तो पेनड्राइव कम्प्यूटर में लगा हुआ होना जरूरी है।

માસવાઇઝ પોસ્ટ