CCC EXAM

55 VARSH THI VADHU AGE NA KARMACHARIO NE CCC/CCC+ MATHI MUKTI NO PARIPATR    DOWNLOAD KARAVA 

                       CLICK HERE


CCC+ FORM DOWNLOAD KARAVA MATE CLICK HERE


CCC+ ABHYASKRAM DOWNLOAD KARO CLICK HERE


TAMARU CCC NU PRAMAN PATRA JATE JA CHECK KARO


CCC RISULT CHECK
  • Result of CCC Exam From Date : 22/11/2006 to 27/02/2008 (All Exam Center)  . . . &
  • Result of CCC Exam From Date : 23/10/2008 to 31/12/2010   . . CLICK HERE

CCC  ની પરીક્ષાનુ ફોર્મ ઝડપી રજિસ્ટેશન કરવા માટે..... CLICK HERE


CCC કિવઝ માટે ઈસ્ટોલ કરો  CLICK HEREનવો અભ્યાસક્રમ GTU  ડાઉનલોડ CLICK HERE
 ccc exam પ્રેકટીકલ પેપર 

Click here to download your attachment. 



CCC EXAM REGISTRATION 8/9/14

  

CCC NI EXAM MATE ZADAPI REGISTATION KSRAVA MATE...

CCC  ની પરીક્ષાનુ ફોર્મ ઝડપી રજિસ્ટેશન કરવા માટે.....
તા. ૧૨/૦૮/૨૦૧૪ ના રોજ  CCC પરીક્ષાના ફોર્મનું રજિસ્ટ્રેશન શરૂ થયુ અને આંખના પલકારામાં રજિસ્ટ્રેશન ક્લોઝ થઈ ગયું. ઘણા બધા શિક્ષક મિત્રો ફોર્મ ભરવાનું ચૂકી ગયા. 

ફોર્મ ભરવા માટે નીચેની સૂચના અનુસરો. 

1.  જે સમયે ફોર્મ ભરવાના શરૂ થાય તેની ૧૦ થી ૧૫ મિનિટ પહેલાં બે થી ત્રણ જુદા જુદા બ્રાઉઝરમાં www.ccc.gtu.ac.in  વેબસાઈટ ખોલીને રાખો. વારંવાર રિફ્રેશ બટન મારી ચેક કરો કે ફોર્મ ભરવાની લિંક ખુલી છે કે કેમ ? 

2. જેવી લિંક ખુલે તરતજ  પાસવર્ડ અને મોબાઈલ નંબર આપવાનો છે જેથી મોબાઈલમાં મેસેઝ આવશે. જેથી આપનું યુઝર આઈ.ડી જનરેટ થઈ જાય છે. આખુ ફોર્મ તરત ભરવું જરૂરી નથી. એકવાર યુઝર આઈ.ડી પાસવર્ડ જનરેટ થઈ જાય પછી ગમે ત્યારે ( આપેલી તારીખ સુધી ) શાંતિથી ફોર્મ ભરી શકાય છે. ભરેલ ફોર્મમાં સુધારા વધારા પણ થઈ શકે છે. 

ટૂંકમાં જેવી સાઈટ ખુલે કે તરતજ મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખી ફોર્મ જનરેટ કરાવી દેવું. ફોર્મ તરતજ ભરવું જરૂરી નથી. 
from prpatel
ત્યારબાદ લોગઆઉટ થઈને કે તરત બીજા બ્રાઉઝરમાં ફરી બીજા મિત્રનું  ફોર્મ ભરવા ફરી મોબાઈલ નંબર અને પાસવર્ડ લખો ફરી મોબાઈલ પર મેસેઝ આવશે. આ રીતે ઘણાબધા ફોર્મ ઝડપી ભરી શકાય છે. 

એક મિનિટમાં ૨ થી ૩ ફોર્મ આરામથી ભરી શકાયછે. 

CCC App - Use Online

CCC App
CCC Exam ની તૈયારી કરનાર માટે CCC App ની વાત કરવી છે.
આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર શાળા સેતુ સાઈટ ચલાવનાર મિત્ર નરેશ ઢાંકેચા દ્વારા બનાવવામાં આવી છે.
૧૩૦૦ પ્રશ્નો મુકવામાં આવ્યા છે.
તમારો સ્કોર સર્વર પર સેવ કરી શકશો.
આ ગેમ ઓનલાઈન છે.
લોગીન થયા પછી ગેમ રમીને સારી રીતે CCC Exam ની તૈયાર કરી શકો.
નીચે ડાઉનલોડ પર ક્લિક કરો અને ડાઉનલોડ કરી તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરો.

CCC Practical Exam material



CCC Quiz Game 1 To 

5  Download Quiz Game

CCC Quiz Game 6 To 

10  Download Quiz Game

CCC Quiz Game 11 To 

15  Download Quiz Game

CCC Quiz Game 16 To

 20  Download Quiz Game

CCC Quiz Game 21 To 

25 Download Quiz Game

CCC Exam ની તૈયારી કરનાર માટે

CCC Exam ની તૈયારી કરનાર
આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર
૧૩૦૦ પ્રશ્નો મુકવામાં આવ્યા છે.
તમારો સ્કોર સર્વર પર સેવ કરી શકશો.
આ ગેમ ઓનલાઈન છે.
લોગીન થયા પછી ગેમ રમીને સારી રીતે CCC Exam ની તૈયાર કરી શકો.
નીચેની લિંક પર ક્લિક કરો અને ડાઉનલોડ કરી તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરો.


માસવાઇઝ પોસ્ટ