શાળાકીય બાબતો

drop out rate shodhavani rit

@@@@@@@@@@@@
પ્રાથમિક શિક્ષકે દફતરો ક્યાં સુધી સાચવવા

કાયમી સાચવવાના દફતરો
૧. ઉમરવારી અથવા વયપત્રક
૨. ડેડોસ્ટોક રજીસ્ટર
૩. આવક રજીસ્ટર
૪. જાવક રજીસ્ટર
૫. સિક્કા રજીસ્ટર
૬. કાયમી હુકમોની ફાઈલ
૭. પગાર બિલ 


૩૪ વર્ષ સુધી સાચવવાનાં રજીસ્ટરો

૧. અન્યશાળામાંથી આવેલ શાળા છોડ્યા પ્રમાણપત્રો ફાઈલો
૨. વાલી સ્લીપ ફાઈલ
૩. શાળાની આવક જાવક ફાઈલ
૪. વાઉચર ફાઈલ
૫. વિઝીટ બૂક 
૬. સુચના બૂક 
૭. કન્ટીજન્સી હિસાબ
૮. શાળા ફંડ હિસાબ 
૯. કન્ટીજન્સી વાઉચર ફાઈલ
૧૦. શાળાફંડ વાઉચર ફાઈલ


૧૦ વર્ષ સુધી સાચવવાની ફાઈલો

૧. ફરજીયાત બાળકોની વસ્તી ગણતરીનું રજીસ્ટર
૨. બાળકોને વહેચવાની વસ્તુઓની વહેચણી પત્રકોની ફાઈલ
૩. સ્ટોક રજીસ્ટર 
૪. શિષ્યવૃતિ વહેચણી પત્રકની ફાઈલ


૫ વર્ષ સુધી સાચવવાની ફાઈલો

૧. શિક્ષકોનું હાજરી પત્રક 
૨. બાળકોનું હાજરી પત્રક 
૩. પરિણામ પત્રક 
૪. લોગબુક 
૫. ટપાલ બૂક 
૬. પરચુરણ પરીપત્રકોની ફાઈલ
૭. માસિક પત્રકોની ફાઈલ
૮. અભ્યાસક્રમ ફાળવણીની ફાઈલ
૯. ચાર્જ રીપોર્ટની ફાઈલ
૧૦. શાળા પુસ્તકાલય ઈસ્યુ રજીસ્ટર
૧૧. વાલી સંપર્ક રજીસ્ટર 
૧૨.સસ્થાકીય આયોજન ફાઈલ


૧ વર્ષ સુધી સાચવવાની ફાઈલો

૧. શેક્ષણિક કાર્યની દેનિકનોધ ફાઈલ
૨. પરીક્ષાની જવાબદારીની ફાઈલ
૩. પત્ર વ્યવહારની ફાઈલ
૪. રજા રીપોર્ટની ફાઈલ

SDP FORM 14-15  DOWNLOAD  . . . . .  . . . . . . . . . . . . . . .  . CLICK HERE


એકમ ક્વીઝ


                                                 નમસ્કાર શિક્ષક મિત્રો ...અત્યારે ગુણવત્તા સભર શિક્ષણ ની જરૂરિયાત છે. માટે દરેક ૬ થી ૮ ની શાળા માં સરકાર દ્વારા કમ્પ્યુટર લેબ આપેલી છે. માટે અહિયાં એક સારો પ્રયત્ન કરેલ છે.તમામ એકમ ની ક્વીઝ બનાવી બાળકો નું સારી રીતે મુલ્યાંકન કરી શકાય.ઘરે પોતાના બાળકો માટે પણ  ઉપયોગ કરી શકાય. માટે ડાઉનલોડ કરી ઉપયોગ કરો અને પ્રતિભાવ મોકલાવો .જેથી અન્ય ક્વીઝ બનાવવાનો ઉત્સાહ વધી શકે.     
             
તે માટે એક ફ્લેશ પ્લેયર સોફ્ટવેર ને જરૂર પડશે.તે નીચે લીંક મુકેલ છે.
                                


ફ્લેશ પ્લેયર  તમામ ક્વિઝ માટે ફ્કત એક વખત ફ્લેશ ૫લેયર ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી દો.
બીજું સત્ર
 ધો.૮ ૧.ભારત માં નવજાગૃતિ સુધારણા 
 ધો.૮ ૨ પર્યાવરણ પ્રદૂષણ 
ધો.૭ ૧.મધ્યુગીન ગુજરાત 
પ્રથમ સત્ર

ધો.૮ સામાજિક એકમ-૧ યુરોપિયન પ્રજા નું આગમન

પ્રથમ સત્ર 
  ૧.બે મહારાજ્યો 
૨. પૃથ્વી ફરે છે
૩. સરકાર 
૪. રાજપૂત યુગ 
૫. સ્થળ અને સમય 
૬. મધ્યયુગીન શાસનવ્યવસ્થા અને સ્થાપત્ય 
૭. ભારત સ્થાન , સીમા, વિસ્તાર અને ભૂપૃષ્ઠ 
૮. મધ્યયુગનું દિલ્લી દર્શન 
૯. રાજ્યની શાસનવ્યવસ્થા 
 1.  ?  અદાલતો શા માટે
વિજ્ઞાન ટેકનોલોજી ધોરણ -૭   
 1. ચુંબક ના ગુણધર્મો -ધો.૭ 
 2.   પ્રકાશ અને અરીસા -૨ 
 3.  આપનું સૂર્યમંડળ -૩ 
 4. ઉષ્ણતાપમાન - 
 5. તત્વ સંયોજન -૫  
 6. પદાર્થ નું અલગીકારણ -૬  
 7. પર્યાવરણ સંતુલન -૭   
 8. પોષક શ્રેણી  
 9. માપન  
 10. આહાર ના ઘટકો  
 11. વનસ્પતિ ના અંગો  
 12. પાણી ના ગુણધર્મો  
 13. જમીન ની ફળદ્રુપતા  
 14. સજીવનો એકમ કોષ  
 15. ગતિ બળ અને ઝડપ  
 16. પાચનતંત્ર રુધિરાભિસરણ તંત્ર  
 17. ઉર્જા ના સ્ત્રોત  

કવિતાઓ ઘોરણ- ૫ થી ૭ 


અહી ધોરણ 5 થી 7 માટે કવિતાઓ છે. ધોરણ 5 થી 7માં  અભ્યાસ કરતા  વિદ્યાર્થીઓ અને તેમને શીખવતા શિક્ષક મિત્રો માટે ઉપયોગી છે. 


આ કવિતાઓ ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત વિષયની છે. આ કવિતા માધ્યમથી શિક્ષક મિત્રો ને તેમના શૈક્ષણિક કાર્યમાં મદદરૂપ બનશે અને જેના દ્વારા જે તે કવિતાને યોગ્ય રાગમાં વિદ્યાર્થીને ગવરાવવામાં ઉપયોગી બનશે.
Std-5
std-6
std-7
ECHO CLUB
શિક્ષક આવૃતિટેક્ષ બુક 

જ્ઞાન સપ્તાહ

        ડાઉનલોડ કરવા ક્લિક કરો

      

MP3 Songsમાસવાઇઝ પોસ્ટ