9,20,31-ઉચ્ચતર પગાર ધોરણ મંજુર થતાં લેવાપાત્ર પગારતફાવત પૂરવણી બિલ માટેની એક્સલ શીટ ડાઉનલોડ કરવા
CLICK HEREPages
- Home
- FIND YOUR VILLAGE
- NEWS
- ojas
- Aadhaar DISE
- મતદારયાદી
- enyRoR@enywhere જમીનના ૭/૧૨ ના ઉતારા જોવા માટે
- BLO ની યાદી
- Excel sheet
- સ્કૂલ રીપોર્ટ કાર્ડ
- અખબાર જગત
- બદલીના નિયમો
- HNGU
- IMP Links
- મોંઘવારી વિશે
- 7Th PAGAR PANCH
- કવિતાઓ-ગીતો
- પોલીસ સ્ટેશન શોધો
- જાણો તમારા ગામની વસ્તી
- જનરલ નોલેજ
- INCOME TAX
- ઉચ્ચતર પગાર ધોરણ
- ANY BANK BRANCH IN INDIA
- FONTS
- VILLAGE CODE
- RATION CARD
- RADIO GARDEN
- GUNOTSAV
- ગુજરાતી ગુગલ ઈનપુટ ટુલ્સ
Total Pageviews
વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્રોજેક્ટ એપિસોડ...
વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્રોજેક્ટ એપિસોડ
એપિસોડ - ૧ ભાગ - ૧
એપિસોડ - ૧ ભાગ-૨
Write Shruti Guj Translation Letters
Write Shruti Guj Translation Letters
Do you want to write in SHRUTI TRANSLATOR KEYBOARD. So don't worry. I'll give you a PDF sheet it will be useful to you to write different letters in Shruti. Some friends have complained to write different letters in Shruti. Print out this sheet and put before you, when you type in shruti. I'm sure you will write easily in Shruti Fonts. To download click under mentioned link.
TO DOWNLOAD CLICK HERE
LMG To Shruti Converter
LMG To Shruti Converter
જો તમે LMG ફોન્ટમાં ટાઈપ કર્યું હોય અને તમારે shruti ફોન્ટમાં ફેરવવું હોય, અથવા તમને LMG ફોન્ટમાં જ ટાઈપ ફાવતું હોય પણ શ્રુતિમાં લખાણ જોઈતું હોય તો એક સરસ સોફ્ટવેર મળ્યો છે.
માત્ર 301.41 KB ની ઝીપ ફાઈલ ડાઉનલોડ કરો, તેને Extract કરો. અને ઇન્સ્ટોલ કરો.
ડાબીબાજુ LMG લખાણ ટાઈપ કરો, અથવા પેસ્ટ કરો. ત્યારબાદ કન્ટ્રોલ U પ્રેસ કરશો એટલે સામે જમણી બાજુ શ્રુતિમાં લખાણ આવી જશે.
તો અહી ક્લિક કરી સોફ્ટવેર ડાઉનલોડ કરો.
થેંકસ
LMG To Shruti Converter
આ સોફ્ટવેર ખુબ નાનો છે. પણ કામનો છે.માત્ર 301.41 KB ની ઝીપ ફાઈલ ડાઉનલોડ કરો, તેને Extract કરો. અને ઇન્સ્ટોલ કરો.
ડાબીબાજુ LMG લખાણ ટાઈપ કરો, અથવા પેસ્ટ કરો. ત્યારબાદ કન્ટ્રોલ U પ્રેસ કરશો એટલે સામે જમણી બાજુ શ્રુતિમાં લખાણ આવી જશે.
તો અહી ક્લિક કરી સોફ્ટવેર ડાઉનલોડ કરો.
Useful 10 Keyboard shortcut key
ઉપયોગી દસ કીબોર્ડ શોર્ટકટ કી
કેટલીક શોર્ટકટ કી આપી છે, જે આપણા કામને ઝડપી અને સરળ બનાવે છે. માઉસ વડે કામ કરવાને બદલે અમુક કીનો ઉપયોગ કરવાની ટેવ પાડવામાં આવે તો ખુબ ઉપયોગી થાય. દરેક કીનો ઉપયોગ કરી જુઓ અને આપને કાયમી કામ લાગશે.
Ctrl + C
આ કી લખાણ કે ફાઈલ કે કોઈ ફોલ્ડરની કોપી કરવામાં ઉપયોગ થાય છે.
Ctrl + V Shift + Insert
આ કીનો ઉપયોગ કોપી કરેલ લખાણ કે ફાઈલ મુકવા(પેસ્ટ કરવા) થાય છે.
Ctrl + Z અથવા Ctrl + Y
આ કી ખાસ કોઈ ટાઈપ કરતા ભૂલ થાય ત્યારે ફરી પાછું મેળવવા થાય છે.
Ctrl + F
કોઈ ચોક્કસ વર્ડ શોધવા કામ લાગે છે. વર્ડ, એક્સેલ માં ખુબ સારું કામ આપે છે.
Alt + Tab અથવા Ctrl + Tab
બંને કીનો ઉપયોગ જુદો જુદો છે. Alt + Tab તમે અલ્ટર દબાવી પછી ટેબ દબાવશો, એટલે એક સાથે જેટલા પ્રોગ્રામ ખોલ્યા હશે તેને એક પછી એક જોઈ શકશો, અને જેતે ખોલેલા પ્રોગ્રામ પર સીધા જઈ શકશો. આ જ કામ માઉસથી કરશો તો સમય વધુ લાગશે. હવે બીજી કી (Ctrl + Tab ) ની વિગત જોઈએ.
તમે ગૂગલ ક્રોમ કે ફાયરફોક્સમાં કામ કરતા હો અને એક સાથે ઘણી બધી ટેબ ખોલી નાખી હોય તો જે તે ટેબ પર જવા માટે ઝડપથી જઈ શકશો.
આ ઉપરાંત Windows + Tabકી પણ વિન્ડો- 7માં ઉપયોગ કરી શકો.
Ctrl + backspace અનેCtrl + -> તથા Ctrl + <-
આ Ctrl + backspace કી આખો શબ્દ ડીલીટ કરવામાં મદદ કરશે.
એજ રીતે એક શબ્દ આગળ-પાછળ જવા માટે Ctrl + -> તથા Ctrl + <- કી નો ઉપયોગ થાય છે.
Ctrl + S
આ કી કોઈ પણ ડોક્યુમેન્ટ સેવ કરવા માટે વપરાય છે.
Ctrl + Home અને Ctrl + End
પેલી કી જે ડોક્યુમેન્ટમાં કામ કરતા હો તે ડોક્યુમેન્ટની શરૂઆતમાં જવા માટે અને બીજી કી છેક અંત ભાગમાં પહોચવા માટે ઉપયોગ થાય છે.
Ctrl + P
જે પ્રોગ્રામ ખુલ્લો હોય તેને પ્રિન્ટ કરવા આ કી વપરાય છે.
Shift રાઈટ એરો કી અનેShift લેફ્ટ એરો કી
ઘણી વખત માઉસથી સિલેક્ટ કરવામાં મુશ્કેલી પડે છે, ત્યારે જેટલું સિલેક્ટ કરવું હોય તેટલું શિફ્ટ દબાવી એરો કી પ્રેસ કરતા જાઓ તેટલો ભાગ સિલેક્ટ થતો જશે. અને એજ રીતે શિફ્ટ સાથે અપ અને ડાઉન એરો કી થી આખી લાઈન સીલેત થશે.
તો મિત્રો, એજ્યુસફરના માધ્યમથી આપણે મળ્યા છીએ. હા, આ દસ કી આપના કામને સરળ બનાવશે.
SCIENCE FAIR MATE NI USEFUL WEBSITES.......
SCIENCE FAIR MATE NI USEFUL WEBSITES......
www.scienceproject.com
www.sciencebob.com
www.sciencebuddies.org
www.sciencemaster.com
www.mathsisfun.com
www.all-science-fair-projects.com
www.mathpuzzle.com
www.sciencefair-projects.org
www.science-fair-guide.com
www.howstuffworks.com
www.funbrain.com
www.neok12.com
www.syvum.com
www.sciencefairadventure.com
www.sciencemadesimple.com
www.tryscience.org
www.education.com/science-fair
www.scienceproject.com
www.sciencebob.com
www.sciencebuddies.org
www.sciencemaster.com
www.mathsisfun.com
www.all-science-fair-projects.com
www.mathpuzzle.com
www.sciencefair-projects.org
www.science-fair-guide.com
www.howstuffworks.com
www.funbrain.com
www.neok12.com
www.syvum.com
www.sciencefairadventure.com
www.sciencemadesimple.com
www.tryscience.org
www.education.com/science-fair
Subscribe to:
Posts (Atom)
