ગુજરાત સરકાર દ્વારા આગામી ત્રણ વર્ષમાં નોકરીની જાહેરાત માટેની સંભવિત જગ્યાઓ.

ગુજરાત સરકાર દ્વારા આગામી ત્રણ વર્ષમાં નોકરીની જાહેરાત માટેની સંભવિત જગ્યાઓ.
(૧) પંચાયત વિભાગ
- જુનિયર કલાર્ક
૨૦૧પમાં ૨૯૬ જગ્યા ઓ તથા ૨૦૧૬માં ૨૧૬ જગ્યાગઓ ઉપર ભરતી.
-તલાટી
૨૦૧પમાં ૧૨૦૦ જગ્યા ઓ તથા ૨૦૧૬માં ૬૨૦ જગ્યાગઓ ઉપર ભરતી
-FHW
૨૦૧પમાં ૪પ૪ જગ્યાાઓ તથા ૨૦૧૬માં ૪પ૦ જગ્યારઓ ઉપર ભરતી
-MPHW
૨૦૧પમાં ૧૩પ૨ જગ્યાથઓ તથા ૨૦૧૬માં ૨૮૯ જગ્યાગઓ ઉપર ભરતી
-નાયબ ચીટનીશ
૨૦૧પમાં ૪૦ જગ્યા ઓ તથા ૨૦૧૬માં ૧પ જગ્યાયઓ ઉપર ભરતી.
-TDO (તાલુકા વિકાસ અધિકારી)
૨૦૧૪માં ૬૦ જગ્યાકઓ
૨૦૧પમાં ૪૦ જગ્યાકઓ તથા ૨૦૧૬માં ૧૨ જગ્યા૮ઓ ઉપર ભરતી.
(૨) રેવન્યુુ ડીપાર્ટમેન્ટ૦ (મહેસૂલ)
-જુનિયર કલાર્ક
૨૦૧૪માં ૧૦૦૦ જગ્યાુઓ, ૨૦૧પમાં ૧૮૦ જગ્યાાઓ તથા ૨૦૧૬માં ૧૮૦ જગ્યા૬ઓ ઉપર ભરતી.
-રેવન્યુ તલાટી
૨૦૧પમાં ૯૦૦ જગ્યાુઓ તથા ૨૦૧૬માં ૮૦ જગ્યાગઓ ઉપર ભરતી.
-નાયબ મામલતદાર
૨૦૧૪માં ૨૦૦ જગ્યાુઓ, ૨૦૧પમાં ૮૦ જગ્યાાઓ તથા ૨૦૧૬માં ૭૯ જગ્યાપઓ ઉપર ભરતી.
-મામલતદાર
૨૦૧૪માં ૮૦ જગ્યાુઓ, ૨૦૧પમાં ૨૦ જગ્યાાઓ તથા ૨૦૧૬માં ૨૦ જગ્યાગઓ ઉપર ભરતી.
(૩) નાણાં વિભાગ (ફાયનાન્સ,)
-કલાર્કસ
૨૦૧૪માં પ૬ જગ્યાુઓ, ૨૦૧પમાં પ૬ જગ્યાાઓ તથા ૨૦૧૬માં પ૬ જગ્યાપઓ ઉપર ભરતી.
(૪) કૃષિ અને પ્રાણી વિભાગ
-જુનિયર કલાર્કસ
૨૦૧૪માં ૧૦૦ જગ્યાણઓ, ૨૦૧પમાં ૮૦ જગ્યાગઓ તથા ૨૦૧૬માં પપ જગ્યા૬ઓ ઉપર ભરતી.
-લાઇન સ્ટોાક ઇન્પેણી કટર
૨૦૧પમાં ૨૦૦ જગ્યાણઓ તથા ૨૦૧૬માં ૧પ૦ જગ્યાાઓ ઉપર ભરતી.
-એગ્રીકલ્ચાર ઓફિસર
૨૦૧૪માં ૯૦ જગ્યાણઓ ઉપર ભરતી.
-વેટરનરી ઓફિસર
૨૦૧૪માં ૪૦ જગ્યાણઓ ઉપર ભરતી.
પ) શિક્ષણ વિભાગ (એજયુકેશન)
-જુનિયર કલાર્કસ
૨૦૧૪માં ૧૦૦ જગ્યાણઓ, ૨૦૧પમાં પ૦ જગ્યાાઓ તથા ૨૦૧૬માં પ૦ જગ્યાપઓ ઉપર ભરતી.
(૬) GAD (સામાન્યુ
વહીવટ વિભાગ)
-ઓફીસ આસીસ્ટ્ન્ટ(
૨૦૧૪માં ૨૦૦ જગ્યાણઓ, ૨૦૧પમાં ૧પ૦ જગ્યાાઓ તથા ૨૦૧૬માં ૧પ૦ જગ્યાપઓ ઉપર ભરતી.
-નાયબ સેકશન ઓફિસર
૨૦૧૪માં ૩૨ જગ્યાણઓ, ૨૦૧પમાં ૮૬ જગ્યાગઓ તથા ૨૦૧૬માં ૭૧ જગ્યાગઓ ઉપર ભરતી.
-ગુજરાત વહીવટી સેવા
(GAS -ડે. કલેકટર)
૨૦૧૪માં ૩પ જગ્યાયઓ, ૨૦૧પમાં ૨પ જગ્યા ઓ તથા ૨૦૧૬માં ૨પ જગ્યા ઓ ઉપર ભરતી.
(૭) ગૃહ મંત્રાલય (હોમ મીનીસ્ટ્રી૧)
-એ.એસ.આઇ.
૨૦૧૪માં ૪૦૦ જગ્યાણઓ, ૨૦૧પમાં ૪૦૦ જગ્યાાઓ તથા ૨૦૧૬માં ૪૦૦ જગ્યાપઓ ઉપર ભરતી.
-કોન્ટેં બલ (હથીયારી)
૨૦૧૪માં ૮૦૦ જગ્યાેઓ ૨૦૧પમાં ૭૦૦ જગ્યાયઓ તથા ૨૦૧૬માં ૮૦૦ જગ્યા ઓ ઉપર ભરતી.
-કોન્ટેં બલ (બિન હથીયારી)
૨૦૧૪માં ૨૭૦૦ જગ્યાેઓ, ૨૦૧પમાં ૨૯પ૦ જગ્યા૦ઓ તથા ૨૦૧૬માં ૨૬૦૦ જગ્યાપઓ ઉપર ભરતી.
-પી.એસ.આઇ.
૨૦૧૪માં ૨પ૦ જગ્યાાઓ, ૨૦૧પમાં ૨પ૦ જગ્યાાઓ તથા ૨૦૧૬માં ૨પ૦ જગ્યાપઓ ઉપર ભરતી.
(૮) શ્રમ અને રોજગાર મંત્રાલય
-જુનિયર કલાર્કસ
૨૦૧૪માં ૮૦ જગ્યાાઓ ઉપર ભરતી.
-જુનિયર કલાર્કસ (રોજગાર)
૨૦૧૪માં ૪૦ જગ્યાોઓ ઉપર ભરતી.
(૯) નર્મદા વિભાગ
-આસીસ્ટંન્ટદ સિવિલ એન્જીપનીયર્સ
૨૦૧૪માં ૨પ૦ જગ્યાપઓ ઉપર ભરતી.

માસવાઇઝ પોસ્ટ